વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના મહિકા, હસનપર, અને ઓળ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે……
ઉમેદવારોને મળેલા મતો
ગામ : મહિકા
વિજેતા : મુમતાઝબેન આહમદભાઈ બાદી = 941
હરિફ : ફાતમાબેન હુશેનભાઈ માથકીયા = 619
જુબેદાબેન નજરૂદીન બાદી = 555
ગામ : હસનપર
વિજેતા : કાજલબેન અજયભાઈ પરસોંડા = 562
હરિફ : કંચનબેન દલપતભાઈ મકવાણા = 495
સરોજબેન અજયભાઈ દારદ્ર = 251
હેતલબેન રમેશભાઈ મકવાણા = 232
રામુબેન માલાભાઈ બાંભવા = 34
ગામ : ઓળ
વિજેતા : રંજનબેન શંભુભાઈ વિંઝવાડીયા = 602
હરિફ : ભાનુબેન રૈયાભાઈ કુનતીયા = 434
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JLRvroYoEVAJXCc0r2foQb