61 ગ્રામ પંચાયતોની ચૂંટણી અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી સહિત 62 ગ્રામ પંચાયતો માટે મતદારોનો ફેંસલો પેટીમાં સુરક્ષીત, આવતી કાલે પરિણામ…..
વાંકાનેર તાલુકાની કુલ 62 ગ્રામ પંચાયતોમાં સરપંચ, સભ્યો સહિતના પદો માટે ગઈકાલે મતદાન યોજાયું હતું જેમાં 61 ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અને એક ગ્રામ પંચાયત પેટા ચૂંટણી સહિત કુલ 62 ગ્રામ પંચાયતો માટે જનતાનો ફેંસલો મતપેટીમાં સીલ થયો છે જેનું પરિણામ આવતી કાલે જાહેર કરવામાં આવશે….
વાંકાનેર તાલુકાની 62 ગ્રામ પંચાયતો માટે ગઇકાલે યોજાયેલ મતદાનમાં કુલ 82.36 % જેટલું જંગી મતદાન યોજાયું હતું. મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સરપંચ, સભ્યો માટે પોતાનો ફેંસલો મતપેટીમાં આપી દીધો છે જેથી હવે તેનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet