વાંકાનેર તાલુકાની 83 ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધીમાં સરપંચ માટે કુલ 204 અને સભ્ય માટે કુલ 788 ફોર્મ ભરાયા…
વાંકાનેર તાલુકાની કુલ 83 ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે પાંચમા દિવસે તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન કચેરી ખાતે ઉમેદવારોની ભારે ભીડ જામી હતી જેમાં આજે સરપંચ પદ માટે 119 અને વોર્ડ સભ્ય માટે 492 ફોર્મ ભરાયા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ 83 ગ્રામ પંચાયતો માટે સરપંચ માટે 204 અને સભ્ય માટે 788 ફોર્મ રજૂ થયા છે….
તારીખ મુજબ ભરાયેલ ફોર્મની વિગતો…
તા. 29/11/21, સોમવાર
સરપંચ પદ માટે ભરાયેલ ફોર્મ = 00
સભ્ય પદ માટે ભરાયેલ ફોર્મ = 00
તા. 30/11/21, મંગળવાર
સરપંચ પદ માટે ભરાયેલ ફોર્મ = 13
સભ્ય પદ માટે ભરાયેલ ફોર્મ = 32
તા. 01/12/21, બુધવાર
સરપંચ પદ માટે ભરાયેલ ફોર્મ = 13
સભ્ય પદ માટે ભરાયેલ ફોર્મ = 56
તા. 02/12/21, ગુરુવાર
સરપંચ પદ માટે ભરાયેલ ફોર્મ = 59
સભ્ય પદ માટે ભરાયેલ ફોર્મ = 208
તા. 03/12/21, શુક્રવાર
સરપંચ પદ માટે ભરાયેલ ફોર્મ = 119
સભ્ય પદ માટે ભરાયેલ ફોર્મ = 492
અત્યાર સુધીમાં ભરાયેલ કુલ ફોર્મની વિગતો...
સરપંચ પદ માટે ભરાયેલ ફોર્મ = 204
સભ્ય પદ માટે ભરાયેલ ફોર્મ = 788
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT