વાંકાનેર મહારાજ અને ભાજપ અગ્રણી શ્રી કેશરીદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. સદાબહાર યુવા નેતા અને સતત લોકોને વચ્ચે રહી કામ કરવાની ક્ષમતા ધરાવતા કેશરીદેવસિંહ ઝાલાએ વાંકાનેરના નાગરિકોમાં બહોળી લોકચાહના મેળવી છે..
તા. 05/11/1982 ના રોજ જન્મેલા મહારાજ કેશરીદેવસિંહ ઝાલા આજે પોતાના જીવનના 39 વર્ષ પુરા કરી 40 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર નાગરિકો, શુભેચ્છકો, પરીવારજનો અને સહયોગીઓની શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
વાંકાનેરના લોકલાડીલા મહારાજ અને યુવા નેતા શ્રી કેશરીદેવસિંહ ઝાલાને તેમના જન્મદિવસ નિમિત્તે ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ….