છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે જેમાં અગાઉ પણ બંધ મકાનમાં ચોરીના બનાવનો બન્યા બાદ ફરી વાંકાનેર શહેરનાં પંચાસર માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને એક લાખથી વધુના મત્તાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ દાગીના, એલ.ઈ.ડી. ટીવી સહિત એક લાખથી વધુની કિંમતના માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતાં, બનાવની જાણ થતાં જ સીટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બનાવની વધુ તપાસ શરૂ કરી તસ્કરોને પડવા ચક્રો ગતિમાન કર્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!