વાંકાનેર શહેર ખાતે આજરોજ હોમગાર્ડ યુનિટના સભ્યો દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમગાર્ડ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે હોમગાર્ડ સભ્યો દ્વારા રેલીનું આયોજન, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રમતોત્સવ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું….

હોમગાર્ડએ એક નિષ્કામ સેવા છે, જે પોલીસને સાથે રહી ખંભેથી ખંભો મિલાવી અને કામ કરતું દળ છે, જેથી આજરોજ હોમગાર્ડ દિવસ નિમિત્તે વાંકાનેર યુનિટના સભ્યો, ઓફિસર કમાન્ડિંગ રાકેશભાઈ કુબાવત, સિનિયર સભ્ય ઝાલા જગદીશસિંહ, વાય. ડી. પરમાર, ક્લાર્ક બીજલભાઇ, અરવિંદભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!