વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલ ખાતે આજરોજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેણે ફર્સ્ટ સેમિસ્ટર પરિક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સ્થાન મેળવેલ હોય તેમને તથા વાંકાનેર તાલુકાના પત્રકાર મિત્રોને તેમની વિશિષ્ટ સેવા સદલ સન્માનિત કરવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા.
- આ સાથે જ વાંકાનેર તાલુકાની વિવિધ ન્યૂઝ ચેનલો વતી ઉપસ્થિત પત્રકાર મિત્રો તથા બીઆરસી, સી.આર.સી, આરટીઇ અને કુલ કોર્ડીનેટરને શાળા પરિવાર વતી મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV