વાંકાનેર શહેરના ગ્રીન ચોકમાંથી સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન આરોપી હનીફભાઈ બચુભાઇ ભટ્ટી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા રોકડ રકમ રૂ. 700 સાથે રંગેહાથ ઝડપાઇ જતાં પોલીસે આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!