વિજ ટીમો દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા રહેણાંક તથા વાણિજ્ય હેતુના વિજ કનેક્શનોની તપાસણી કરાઇ….
વાંકાનેર શહેર ખાતે છેલ્લા બે દિવસથી પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજ વિભાગ દ્વારા કુલ સાત લાખ કરતાં વધારેની વિજ ચોરી ઝડપી દંડ ફટકારવામાં આવ્યો હતો…
બાબતે વાંકાનેર શહેરી વિસ્તારમાં વિજ વિભાગ દ્વારા રહેણાંક અને વાણીજ્ય હેતુના વિવિધ વિજ જોડાણોની તલાશી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે અલગ અલગ વિજ ચેકીંગ ટીમો વાંકાનેર શહેરી વિસ્તારમાં ત્રાટકી હતી અને સઘન વીજ ચેકિંગ કરતા વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવતા સાત લાખ કરતાં વધારેનો દંડ ફટકારાયો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV