
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલ એસ. એમ. પી. હાઇસ્કૂલ તથા મદની સ્કુલ ખાતે આજરોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એએસઆઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ મોમજીભાઇ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ તથા ફ્રોડના બનાવો વિશે માહિતી આપી તેને અટકાવવા જરૂરી પગલાં બાબતે માહિતી પુરી પાડી હતી….


વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

