
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં સંધી સોસાયટી ખાતે રહેતા એક સામાન્ય પરિવારની માત્ર છ વર્ષની દિકરીએ તમન્ના આરીફખાન આફરીદી(પઠાણ)એ મુસ્લિમ સમાજના પવિત્ર ગ્રંથ કુરાને શરીફના 30 સીપારાની પઢાઇ કરી દિની તાલીમ પ્રાપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિકરીના પિતા રિક્ષા ચલાવી પરિવારનું પાલન કરી રહ્યા છે, જેની માત્ર છ વર્ષની દિકરીએ નાની ઉંમરમાં જ ખુબ જ મોટી સિદ્ધિ મેળવતા પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. હાલ દિકરી તમન્ના દીની તાલિમ સાથે દુનિયાઇ શિક્ષણમાં પણ અગ્રેસર રહી શિક્ષણ મેળવી રહી છે….


વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
