
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેત જણસીઓની ઉતરાઈના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આવતીકાલ બુધવારથી યાર્ડમાં ઉતરાઈનો સમય સાજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી રહેશે, જે અમલ આગામી આગામી દિવાળી તહેવારની રજા જાહેર થાય ત્યાં સુધી કરવામાં આવશે, જેમાં સવારે 10 વાગ્યા પછી કોઈપણ વાહનોને યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે…


વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf
