બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા ફરિયાદી દાઉદભાઇ સતારભાઇ અબ્બાસીએ પોતાનું હિરો કંપનીનું એચ. એફ. ડિલક્ષ મોટરસાયકલ નં. GJ 36 AE 7321 ગામની દુધ મંડળી સામે આવેલ પાનની દુકાને પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતા બાબતે તેમણે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf