વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
બાબતે મોરબી જિલ્લા પંચાયત દ્વારા જીલ્લાની તમામ 362 ગ્રામ પંચાયતોમાં મારી માટી , મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ગઇકાલે વાંકાનેરની જેતપરડા ગ્રામ પંચાયત ખાતે સવારે આ યાત્રાનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રા જેતપરડા ગામમાં ફરી હતી, જે કળશ યાત્રામાં લોકોના ઘરે ઘરે જઈ માટી અને ચોખા કળશમાં સ્વીકારાયા હતા. તદુપરાંત મારી માટે મારો દેશ પંચ પ્રણ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf