વાંકાનેર શહેરના માર્કેટ ચોક વિસ્તારમાંથી એક આફ્રિકન ગ્રેય પેરોટ ખોવાયેલ છે, માટે જો કોઇ પણ વ્યક્તિને ઉપરના ફોટા મુજબનો આફ્રિકન ગ્રેય પેરોટ મળે તો તાત્કાલિક નીચે આપેલ નંબર‌ પર સંપર્ક કરવો, જેમાં માહિતી આપનાર યોગ્ય બદલો પણ આપવામાં આવશે….

આ પેરોટ મોટાભાગે ખુલ્લી જગ્યામાં નહીં પરંતુ રહેણાંક વિસ્તારમાં જ જોવા મળતો હોય માટે આપની આજુબાજુમાં જો કોઈને પણ આ પેરોટ દેખાય તો તાત્કાલિક નીચે આપેલ નંબર‌ પર સંપર્ક કરવો…

મુકેશભાઈ

મો‌. 9106897730
મો. 9723846491
મો. 8320197180

 

error: Content is protected !!