વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે ગઇકાલ રવિવારના રોજ જામેઆ ફાતેમતુઝઝહરા લીલ બનાત અને રાજકોટની નામાંકિત કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્રારા સંયુક્ત રીતે વિનામુલ્યે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વાંકાનેર તાલુકાના 140 કરતા વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આ તમામ દર્દીઓની ફ્રી તપાસ તથા વિનામુલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU