વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલ ખાતે વિદ્યાર્થી તથા પત્રકાર સન્માન સમારોહ યોજાયો…
વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલ ખાતે આજરોજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેણે ફર્સ્ટ સેમિસ્ટર પરિક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સ્થાન મેળવેલ હોય તેમને તથા વાંકાનેર તાલુકાના પત્રકાર મિત્રોને તેમની વિશિષ્ટ સેવા…