Month: November 2023

આ દિવાળી પર સરદાર ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે દિવાળી મેગા સેલ : LGની કોઇપણ પ્રોડક્ટની ખરીદી પર મેળવો રૂ. 2000ની કિંમતની શ્યોર ગિફ્ટ સાથે ઓડી કાર જીતવાની તક અને ઘણુંબધું…..

દરેક ખરીદી પર દરરોજ બપ્પર ડ્રોમાં ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, વોટર પ્યુરીફાયર તથા માઇક્રોવેવ ઓવન જીતવાની તક તો ખરી જ…: LG પ્રોડક્ટની ખરીદી પહેલા એકવાર અવશ્ય પધારો સરદાર ઇલેક્ટ્રોનિક્સ ખાતે….…

ભારે કરી…: વાંકાનેરના લીંબાળા ગામે પ્રેમલગ્ન મામલે વેવાઇએ વેવાણને લાકડીથી ઢીબી નાખી….

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામ ખાતે રહેતા એક યુવાને પ્રેમલગ્ન કરી લેતા બાબતે યુવતીના પિતાએ યુવાનની માતા વેવાણ પર લાકડી વડે હુમલો કરી માર મારી બંને હાથ ભાંગી નાંખતા આ મામલો…

વાંકાનેર : નવાપરા નજીક હાઇવે પર બાઇક ડિવાઇડર-થાંભલા સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક નવાપરા પાસે હાઇવે પર પેટ્રોલ પંપની સામેથી પસાર થતા એક બાઇક ચાલકએ રાત્રીના બાઇપ પરથી કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર તથા થાંભલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,…

બીજાને હપ્તેથી ફોન લઇ આપતાં લોકો સાવધાન : વાંકાનેર નજીક મોબાઈલના હપ્તા ભરવાનું કહેતા યુવાનને માર પડ્યો…!

પોતાની ઓળખથી બીજા શખ્સને હપ્તેથી મોબાઇલ લઇ આપ્યા બાદ હપ્તા ન ભરતા શખ્સને સમયસર હપ્તા ભરવાનું કહેતા યુવાનને બે શખ્સોએ લમધારી નાંખ્યો… વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ…

વાંકાનેરની મોહંમદી લોકશાળા – ચંદ્રપુર ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન, ગણિત તથા પર્યાવરણ પ્રદર્શન યોજાયું….

જી. સી. ઈ. આર. ટી.- ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી તથા દર્શક શાળા વિકાસ સંકુલ – વાંકાનેર દ્વારા આજરોજ વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી…

આગામી દિવાળી તહેવારો અનુસંધાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં સાત દિવસનું મીની વેકેશન જાહેર….

આગામી દિવાળી તહેવારો અનુસંધાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા સાત દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, જે સમય દરમિયાન વાંકાનેર માર્કેટીંગ યાર્ડની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો…

આવતીકાલે વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે માત્ર રૂ. 300 માં ફુલ બોડી ચેકઅપ કેમ્પ તથા હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટરની ખાસ ઓપીડ યોજાશે….

વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફુલ બોડી ચેકઅપ કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ માત્ર રૂ. 300માં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા ફુલ બોડી…

લો પ્રાઇઝની ગેરંટી એટલે રાજ મોબાઇલ : આ દિવાળી નિમિત્તે કોઈપણ મોબાઇલની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ + Google Pay-Phone Payથી પેમેન્ટ પર 10% ડિસ્ડિકાઉન્ટ + કેશ સ્કાઉન્ટ અને ઘણુંબધું….

રાજ મોબાઇલ ધમાકા ઓફર : આ દિવાળી પર મેળવો એટલા લાભ‌ કે બીજે જવાનું વિચારશો પણ નહી, આજે જ પધારો આમારા શો-રૂમ ખાતે… વાંકાનેર શહેર ખાતે મોબાઇલના ભવ્ય શો-રૂમ એવા…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પ્રેમ પ્રકરણ મામલે યુવાનનું અપહરણ, બેફામ માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર બાઊન્ડ્રી નજીક ટ્રાફિક જામમાં ઉભેલા ચોટીલા તાલુકાના જાનીવડલા ગામના ડમ્પર ટ્રક ચાલકેનું પ્રેમ પ્રકરણ મામલે ચાર શખ્સોએ અપહરણ કરી બેફામ માર મારી મોબાઈલ લૂંટી લેતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં…

વાંકાનેર ખાતે માત્ર છ વર્ષની બાળકી એ કુરઆન શરીફ ખતમ કર્યું….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં સંધી સોસાયટી ખાતે રહેતા એક સામાન્ય પરિવારની માત્ર છ વર્ષની દિકરીએ તમન્ના આરીફખાન આફરીદી(પઠાણ)એ મુસ્લિમ સમાજના પવિત્ર ગ્રંથ કુરાને શરીફના 30 સીપારાની પઢાઇ કરી દિની તાલીમ…

error: Content is protected !!