આ દિવાળી પર આપણી આજુબાજુના નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગોના પરિશ્રમને પ્રોત્સાહિત કરતા તેમની વસ્તુઓ ખરીદવા આગ્રહ રાખીએ….
વોકલ ફોર લોકલ અભિયાનને આગળ ધપાવવાથી નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે… દેશમાં સ્થાનિક ધંધાર્થીઓ અને નાના વેપારીઓને સહકાર આપવાના હેતુથી જ્યારે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને ચોમેરથી પ્રોત્સાહન મળી રહ્યું છે,…