Month: November 2023

આવતીકાલે વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે માત્ર રૂ. 300 માં ફુલ બોડી ચેકઅપ કેમ્પ તથા દર ગુરુવારે હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટરની ખાસ ઓપીડ યોજાશે….

વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફુલ બોડી ચેકઅપ કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ માત્ર રૂ. 300માં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા ફુલ બોડી…

આવતીકાલે વાંકાનેર ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….

લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે….: દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે વાંકાનેર ખાતે બંને ડોક્ટરોની સેવાનો લાભ મળશે… વાંકાનેર…

વાંકાનેર શહેર ખાતે સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ….

વાંકાનેર શહેર ખાતે આજરોજ સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 224 મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ટીમ દ્વારા ચોખ્ખા…

વાંકાનેરના ઢુવા નજીક સિરામીક ફેક્ટરીના લેબર ક્વાટરમાં અગમ્ય કારણોસર સગીર પરણીતાનું મોત…

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ જેટ સિરામિક ફેક્ટરીના લેબર ક્વાટરમાં રહેતી 17 વર્ષ 10 મહિના ઉંમર ધરાવતી સગીર પરણીતા કોમલબેન શૈલેષભાઇ ચૌહાણનું કોઈ અગમ્ય કારણોસર મોત થતાં બનાવની વાંકાનેર તાલુકા…

Breking News : કેરાળા ગામે ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક : ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો….

વઘાસીયા ટોલનાકા નજીક ફાયરીંગ પ્રકરણમાં ફરાર આરોપી વૃદ્ધ પર ચાર શખ્સોએ હુમલો કર્યો’તો, વૃદ્ધનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતાં બનાવ હત્યામાં ફેરવાયો…. વાંકાનેર તાલુકાના કેરાળા ગામે થયેલ ફાયરિંગ પ્રકરણમાં…

વ્યાજના વિષચક્રમાં ફસાયેલ વાંકાનેરના યુવાને સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી….

ફરિયાદીએ સાત વ્યાજખોરો પાસેથી લીધેલ રૂ. 1.04 કરોડના રૂ. 3.09 કરોડ ચુકવવા છતાં કાર તથા જમીનના સોદાખત કરાવી પઠાણી ઉઘરાણી કરતા બાબતે પોલીસ ફરિયાદી નોંધાઇ…. વાંકાનેર ખાતે રહેતા એક યુવાને…

વાંકાનેરની ગેલેક્સી ક્રેડિટ કો.ઓ.સો.લી. દ્વારા પોતાના સભાસદો માટે સ્પેશ્યલ બોન્ડ સહિતની રોકાણ સ્કીમ લોન્ચ કરાઇ….

સભાસદોને પોતાના રોકાણના શ્રેષ્ઠ રિટર્ન માટે ગેલેક્સી સ્પેશ્યલ બોન્ડ તથા રિકરીંગ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરાઇ… વાંકાનેર શહેર ખાતે કાર્યરત મોરબી જિલ્લાની સૌથી મોટી ક્રેડિટ સોસાયટી એવી શ્રી ગેલેક્સી ક્રેડિટ કો.…

વાંકાનેરના કેરાળા ગામે ફાયરિંગ પ્રકરણમાં ફરાર આરોપી પર ચાર શખ્સોએ હુમલો કરી ટાંટીયા ભાંગી નાંખ્યા…!

ફાયરિંગ પ્રકરણમાં પુત્ર પોલીસ કસ્ટડીમાં, જ્યારે ફરાર પિતાને વઘાસીયા નજીક રસ્તામાં રોકી હુમલો કરાયો… વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે જ એક આધેડ ઉપર ફાયરિંગ થતાં ખળભળાટ મચી ગયો…

વાંકાનેર : હાર્ટએટેકથી વધુ એક યુવાનનો ભોગ લેવાયો, હસનપર ગામે 28 વર્ષીય યુવાનનું મોત….

છેલ્લા ઘણા સમયથી વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેમાં પણ યુવાનોમાં આ બનાવો વધી રહ્યા છે, ત્યારે વાંકાનેરના હસનપરમાં ગામ ખાતે રહેતા એક 28…

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી 24 નંગ બીયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ નજીક ઓવરબ્રિજ પાસેથી પોલીસે પસાર થતા એક શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી 24 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા, જેથી…

error: Content is protected !!