Month: November 2023

વાંકાનેર શહેર ખાતેથી પાંચ વર્ષ પહેલાં બાઇક ચોરી કરનાર આરોપી ઝડપાયો….

વાંકાનેર શહેરની દોશી કોલેજ પાસેથી પાંચેક વર્ષ પહેલાં એક બાઇકની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે બાઇક ચોરી કરનાર આરોપીને મોરબી નજીક…

વાંકાનેર : કારખાનામાં સેન્ટીંગ કામ કરતા 15 ફુટની ઉંચાઈથી નીચે પટકાતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ નવા બનતા એક કારખાનામાં સેન્ટીંગ કામ કરતો યુવાન 15 ફુટની ઉંચાઈથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની…

વાંકાનેરના રાતીદેવરી ગામ નજીક એક્ટિવા આડે ખુંટીયો ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત…

વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામ તરફ જતા જડેશ્વર રોડ ઉપરથી પસાર થતા એક એક્ટિવા મોટર સાયકલ આડે અચાનક ખુંટીયો આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક આધેડને ગંભીર…

વાંકાનેર : કેરાળા ફાયરિંગ પ્રકરણમાં થયેલ વૃદ્ધની હત્યાના બનાવમાં મુખ્ય આરોપી ઝડપાયો….

પોલીસે ફરાર મુખ્ય આરોપીને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા… વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બેસતા વર્ષના દિવસે એક આધેડ પર ત્રણ…

વાંકાનેર શહેરી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરાયું, સાત લાખ કરતાં વધુની વીજચોરી ઝડપાઈ….

વિજ ટીમો દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા રહેણાંક તથા વાણિજ્ય હેતુના વિજ કનેક્શનોની તપાસણી કરાઇ…. વાંકાનેર શહેર ખાતે છેલ્લા બે દિવસથી પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન…

શું તમે લાંબા સમયની જટિલ બિમારીઓથી કંટાળી ગયા છો ?, તો આવા કોઇપણ પ્રકારના જટિલ રોગોના કુદરતી ઇલાજ માટે આજે જ સંપર્ક કરો….

પરિણામ મેળવેલ લોકો પાસેથી સલાહ અને માર્ગદર્શન મેળવ્યા બાદ 200 કરતા વધારે રોગોની દવા વગર સારવાર માટે આજે જ સંપર્ક કરો…. આજના મિલાવટના સમયમાં મોટાભાગના માનવ શરીરમાં નાની-મોટી કોઇને કોઇ…

વાંકાનેર : વૃદ્ધની હત્યાના બનાવમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરાઇ…

વાંકાનેર સિટી પીઆઇને મૌખિક રજૂઆત કરી કોઈ અનિચ્છનિય બનાવ બને તે પુર્વે જ ફરાર આરોપીઓને ઝડપી લેવા માંગ…. વાંકાનેર તાલુકાના કેરાળા ગામ ખાતે બેસતા વર્ષના દિવસે એક આધેડ પર ત્રણ…

વાંકાનેર : વ્યાજંકવાદ પ્રકરણમાં ચાર આરોપીઓની અટકાયત, ત્રણ હજુપણ પોલીસ પકડથી દુર….

વાંકાનેર વિસ્તારમાં વ્યાજંકવાદનું વિષચક્ર બેફામ, અધધ 10 થી 25 ટકા સુધીના વ્યાજની પઠાણી ઉઘરાણી… વાંકાનેર શહેરના આરોગ્ય નગર ખાતે રહેતા એક યુવક થોડા દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસમાં અલગ અલગ…

મોરબી જિલ્લાના 363 ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું….

કેન્દ્ર-રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા તમામને આવરી લેવાની તંત્રની નેમ… મોરબી જિલ્લામાં આગામી તા.૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ…

મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ….

મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી શકશે…. મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર-તેડાગરની પસંદગી માટે ઓનલાઈન…

error: Content is protected !!