Month: November 2023

આ દિવાળી પર તમારા સપના ઘર માટે પ્લોટનું સપનું બનશે સાકાર…: પંચાસર રોડ પર દેવમણી ડેવલોપર્સ દ્વારા રેસિડેન્ટ પ્લોટીંગનું સુદર આયોજન….

વાંકાનેર શહેર નજીક સૌથી વિકસિત અને ડેવલપ એરિયામાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે પ્લોટ ખરીદવા આજે જ સંપર્ક કરો… વાંકાનેર વિસ્તારની શાંતિપ્રિય જનતા રહેવા માટે પણ શાંત અને વેલ ડેવલપ વિસ્તાર પસંદ…

આવતીકાલે વાંકાનેર ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે….

લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે….: દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે વાંકાનેર ખાતે બંને ડોક્ટરોની સેવાનો લાભ મળશે… વાંકાનેર…

વાંકાનેરના લીંબાળા ગામે જમીન માપણી મુદ્દે બે પરિવારો બાખડ્યા, બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે મુખ્ય બજારમાં રહેણાંક મકાનના દબાણ મામલે અરજી કરવામાં આવી હોય, જે બાબતે તલાટી અને સર્કલ ઓફિસર માપણી કરવા આવેલ હોય ત્યારે બે પરિવારો વચ્ચે છૂટાહાથની મારામારી…

વાંકાનેરના મહિકા ગામે જમીનના ડખ્ખામાં આધેડ પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના મહીકા ગામ ખાતે રહેતા આધેડે ગામની સીમમાં આવેલ ખેતીની જમીન ખરીદી કરી હોય જે જમીન આરોપીને ખરીદવી હોય, જેથી આ બાબતનો ખાર રાખી ફરિયાદીને રસ્તામાં રોકી બે શખ્સોએ…

વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો…

એલ.સી.બી. ટીમે રાજસ્થાનના આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો… વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે અમદાવાદ ખાતેથી…

વાંકાનેર શહેર ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે આવતીકાલે રંગોળી સ્પર્ધા યોજાશે….

ગાયત્રી પરિવાર-વાંકાનેર દ્વારા દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની પરંપરા ને વધુ મજબૂત કરવા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલ તા. 05/11/23,…

વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના વતની શિક્ષકનું ધોરાજી નજીક માર્ગ અકસ્માતમાં નિધન….

વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામના વતની અને હાલ ઉપલેટા ખાતે આવેલ મુસ્લિમ હાઇસ્કુલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા ગુલાબહુસેન જલાલભાઈ માણસિયાનું ગતરાત્રીના ધોરાજી નજીક ઉપલેટા રોડ પર રોયલ ગર્લ્સ સ્કુલ…

વાંકાનેર શહેરના ગ્રીનચોક ખાતેથી વરલી ફીચરના આંકડા લખતા એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતેથી સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી-રમાડતા એક શખ્સ ને રંગેહાથ ઝડપી પાડી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો…

કિશાન ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે દિવાળી ધમાકા ઓફરો : દરેક ખરીદી પર મેળવો ગેરંટેડ ડિસ્કાઉન્ટ, ફ્રી બજાજ કાર્ડ સાથે શ્યોર ગિફ્ટ + લક્કી ડ્રોની ટીકીટ અને ઘણુંબધું….👇🏻👇🏻👇🏻

દિવાળી આવી ઓફરોના ઢગલો લાવી…: ગ્રાહકો જાણે છે કે ફાયદો તો કિશાન ઈલેક્ટ્રોનિક્સમાં જ મળશે, તો પછી આવી જાવ…. વાંકાનેર વિસ્તારમાં વર્ષોથી ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વિશાળ…

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જીજ્ઞાસાબેન મેરની નિમણૂક કરાઇ…

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે આજરોજ કારોબારી ચેરમેનના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે સક્રિય મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી હતી. આ તકે રાજ્ય સભાના…

error: Content is protected !!