વાંકાનેર તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ Live : રૂપાવટી, નવી કલાવડી, સતાપર, દલડી, કોઠી, ચિત્રાખડા, ગાંગીયાવદર ગ્રામ પંચાયતના પરિણામો જાહેર…
વાંકાનેર તાલુકાના ૬૧ ગામોની ચુંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે જેમાં વાંકાનેર તાલુકાના રૂપાવટી, નવી કલાવડી, સતાપર, દલડી, કોઠી, ચિત્રાખડા, ગાંગીયાવદર ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે…… ઉમેદવારોને મળેલા મતો…