વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100માં ઉર્ષની હાલ ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે, જે નિમિત્તે આગામી રવિવારના રોજ પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ વિભાગના ૧૧ જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની સારવાર તેમજ વિનામુલ્યે દવાઓ આપવામાં આવશે…..
કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરો…
કેમ્પની વિગતો…
તારીખ : ૦૭/૦૫/૨૩, રવિવાર
સમય : સવારે ૧૦ થી ૧૨
સ્થળ : મીરૂમિયા બાવા દરગાહ પાછળ, વાડીમાં, વાંકાનેર
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU