અખીલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ અજયભાઈ ઝાલરીયાનો આજે જન્મદિવસ….
અખીલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ અને મોરબી જીલ્લા ભાજપના સક્રિય આગેવાન એવા અજયભાઈ ઝાલરીયાનો આજે જન્મદિવસ હોય, જે નિમિત્તે તેમણે પાંચ સંકલ્પ લઇ તેનુ આજીવન પાલન કરવા પ્રતિજ્ઞા લીધી…