Category: ચક્રવાત વિશેષ

ભારે હોબાળા બાદ વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં મોટામાથાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાટીદાર અગ્રણીના પુત્ર અમરશી પટેલ સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ…. વાંકાનેર શહેર નજીક ખાનગી રીતે…

આ દિવાળી પર આપણી આજુબાજુના નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગોના પરિશ્રમને પ્રોત્સાહિત કરતા તેમની વસ્તુઓ ખરીદવા આગ્રહ રાખીએ….

વોકલ ફોર લોકલ અભિયાનને આગળ ધપાવવાથી નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે… દેશમાં સ્થાનિક ધંધાર્થીઓ અને નાના વેપારીઓને સહકાર આપવાના હેતુથી જ્યારે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને ચોમેરથી પ્રોત્સાહન મળી રહ્યું છે,…

આ.‌..તે કેવા શિક્ષક : વાંકાનેર તાલુકા શિક્ષણાધિકારીને ગેરકાયદેસર ફેમિલી પેન્શન બાબતે નોટીસથી ખળભળાટ….

વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક ભ્રષ્ટાચારની પોલ : શિક્ષણાધિકારી પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા બાદ પણ મૃતક પત્નીના નામે છેલ્લા 10 વર્ષથી વિધુર પેન્શનનો ખોટો પગાર મેળવી રહ્યા હોવાના…

વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના સદસ્ય નવઘણભાઈ મેઘાણીએ કોંગ્રેસના વ્હીપનો અનાદર કરતાં રાજકારણ ગરમાયું….

પુત્રના રસ્તે પિતા ? : નવઘણભાઈ હાલ માત્ર સદસ્ય પદ રદ ન થાય તે માટે જ કોંગ્રેસમાં, બાકી તો ભગવા રંગે રંગાયાનો કોંગ્રેસ અગ્રણીઓના ગંભીર આક્ષેપની ચોમેર લોક-ચર્ચા…: કોંગ્રેસ દ્વારા…

વાંકાનેર ખાતે જન્માષ્ટમી મેળા આયોજકના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપોથી ફરી ગરમાવો….

ધારાસભ્યએ અત્યાર સુધી મામુલી રકમથી મેળાનું ગ્રાઉન્ડ મળતીયાઓને આપી નગરપાલિકાને નુકશાની કર્યાના આક્ષેપ…. વાંકાનેર ખાતે જન્માષ્ટમીના મેળા માટેનું ગ્રાઉન્ડ નગરપાલિકા દ્વારા જાહેર હરાજીથી રૂ. 19.50 લાખમાં ફરોજભાઈ ઠાસરીયા નામના અરજદારને…

વાંકાનેરમાં દારૂબંધીના ધજાગરા…: નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે છેલ્લા બે વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા શાળાએ રજૂઆત કરવી પડી….

શાળા સામે ચાલતા હાટડાથી વિદ્યાર્થીઓ અને સમાજ પર શું અસર પડશે ? : બે વર્ષથી નિદ્રાધીન વાંકાનેર પોલીસને જગાડવા શાળાએ લેખિતમાં રજૂઆત કરી… વાંકાનેર શહેરમાં રીતસર દારૂબંધીના ધજાગરા ઉડાતો બનાવ…

ચક્રવાત ઈમ્પેક્ટ : વાંકાનેર હાઇવે પર બાઇક સ્ટંટ કરતાં યુવાકોને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ….

ગઇકાલે યુવાનોના વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થયા બાદ પોલીસે બંને યુવાનોને ઝડપી લીધા…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી બાઇક સ્ટંટ કરતાં બે યુવાનોના વિડિયો…

ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત…: વાંકાનેર હાઇવે જકાતનાકે માથાભારે રિક્ષા અને ઈકો ચાલકો‌ સામે પોલીસ તંત્ર વામણું….

અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ હાઇવે જકાતનાકે ગેરકાયદેસર રિક્ષા અને ઈકોનો જમાવડો થયાવત… વાંકાનેર સીટી પોલીસ મથકમાં ‘ કડક અધિકારી ‘ તરીકેની છાપ ધરાવતા અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ વાંકાનેર…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના ગારીડા ગામે દાવાનળ સક્રિય, બ્લાસ્ટ સાથે લાવા બહાર નીકળ્યો !

ગતરાત્રીના બ્લાસ્ટ સાથે દાવાનળ ફાટતાં જમીનમાંથી લાવા બહાર નીકળતા ગ્રામજનો ભયભીત…. વાંકાનેર તાલુકાના ગારીડા ગામની સામે આવેલ ડુંગરની ધારમાં ગતરાત્રીના મહાકાય બ્લાસ્ટના અવાજ સાથે દાવાનળ ફાટી નીકળતા ગ્રામજનોમાં ભયનો માહોલ…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી જાહેર, જુઓ નવા જાહેરનામાં સાથે શું થયો ફેરફાર….

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી આજે જાહેર કરવામાં આવી છે, જેમાં અગાઉની કામચલાઉ મતદારયાદીમાં સુધારા સાથે નવી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે, જેમાં નાયબ કલેકટર…

error: Content is protected !!