વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે એક બાઇક ચાલકે કાબૂ ગુમાવતા અચાનક બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું જેમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક 23 વર્ષીય યુવાન મોઈનખાનને ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…

error: Content is protected !!